Wednesday, April 29, 2020
પરમાર ઉત્પતિ ઈતિહાસ
Sunday, April 19, 2020
બાળકનુ નામ રાખતી વખતે કયાય નામ શોધવા નહિ જવુ પડે..
બાળકનુ નામ રાખતી વખતે કયાય નામ શોધવા નહિ જવુ પડે.......
*ગુજરાતી નામની યાદિ 2019*
માત્ર અક્ષર સીલેકટ કરી કલીક કરતા એ અક્ષર પરથી તમામ ગુજરાતી નામ બતાવશે.
Thursday, April 16, 2020
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત.
⚔️એવો રણમાં લડ્યો દેવુભા પરમાર એકલો રે લોલ
એણે કિધી જોને કાંઈ ગાયું તણી રે વાર
માર્યા માર્યા કાંઈ બાહરવટીયા તણા જોને પાળ
પૂજાણો શુરોપુરો થઈ પરમાર કુળમાં રે લોલ
બેઠા બેઠા મજેઠી ગામના પાદરે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત---૨
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત.
⚔️એવો રણમાં લડ્યો રણસિંહ ડોડીયો એકલો રે લોલ
એણે કીધી જોને કાંઈ અબળા તણી રે વાર
માથું મૂક્યું કાંઈ ખોડીયારના ખોળે રે લોલ
માર્યા માર્યા કંઈ યવન તણા જોને પાળ
પૂજાણો શુરોપુરો થઈ ડોડીયા કુળમાં રે લોલ
બેઠા બેઠા પાટણ ખોડિયાર વાવમાં રે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત----૨
⚔️એવો રણમાં લડ્યો અરીસિંહ પરમાર એકલો રે લોલ
મિઢોળ બંધો ઉઠ્યો માર્યા દુશમન દળને રે લોલ
એણે કિધી જોને કાંઈ ભાઈબંધ તણી રે વાર
માર્યા માર્યા કંઈ જતડા તણા જોને પાળ
પૂજાણો શુરોપુરો થઈ પરમાર કુળમાં રે લોલ
બેઠા બેઠા કીંદરવા ગામના પાદરે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત---૨
⚔️એવો રણમાં લડ્યો જીવુંભા મોરી એકલો રે લોલ
એણે કિધી જોને કાંઇ જાનું તણી રે વાર
માર્યા માર્યા કાંઈ લૂંટારું તણા જોને પાળ
પૂજાણો શુરોપુરો થઈ મોરી કુળમાં રે લોલ
બેઠા બેઠા બરણિયા ગામના પાદરે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત---૨
⚔️એવો રણમાં લડ્યો ખુમાનસિંહ ચૌહાણ એકલો રે લોલ
એણે કિધી જોને જાનું તણી કંઈ વાર
માર્યા માર્યા કાંઇ બહારવટિયા તણા જોને પાળ
પૂજાણો શુરોપુરો થઈ ચૌહાણ કુળમાં રે લોલ
બેઠા બેઠા ઢાંક ગામના પાદરે રે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત
⚔️એવો રણમાં લડ્યો સુરસિંહ મોરી એકલો રે લોલ
એણે કિધી જોને ગઢવી તણી કાંઈ વાર
માર્યા માર્યા કાંઈ રાજની ફોજુ તણા પાળ
ઘવાયો પડદે રહ્યો અપાવ્યો ગઢવીને ન્યાય
ફોર્યું કાઢી કાંઈ ત્રાપજ ગામમાં રે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત---૨
⚔️એવા રણમાં લડયા જગમાલ અને જયરાજ વાળા બેઉ રે લોલ
એણે કિધી જોને અબળા તણી કાંઈ વાર
માર્યા માર્યા કાંઈ બહારવટિયા તણા પાળ
એક પાળિયે બેઠા બેઉ આત્મા રે લોલ
પૂજાણા શુરાપુરા થઈ વાળા કુટુંબમાં રે લોલ
બેઠા બેઠા માઢ સીમારના ટીમ્બે રે લોલ
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત---૨
⚔️એવો રણમાં લડ્યો આશોજી ડોડીયા એકલો રે લોલ
એણે કિધી જોને ગવતરયુ તણી કાંઈ વાર
માર્યા માર્યા કાંઈ લૂંટારા તણા જોને પાળ
પૂજણા શુરાપુરા થઈ ડોડીયા કુળમાં રે લોલ
બેઠા બેઠા રાજ સીતાપૂર ગામના પાદરે રે લોલ.
લડયા લડયા કાંઇ કારડીયા રાજપૂત---૨
⚔️એવો રણમાં લડ્યો નાથાભા ઝાલા એકલો રે લોલ
એણે કિધી જોને વડોદરા ગામ તણી કાંઈ વાર
માર્યા માર્યા કાંઈ નવાબની ફોજુના જોને પાળ
સંગમાં લડયા પુરુષ થઈ ફઈબા માલુબા રે લોલ
ડાટ વળ્યો દુષમન નવાબની ફોજુનો રે લોલ
પૂજણા શુરાપુરા થઈ ઝાલા કુળમાં રે લોલ
બેઠા બેઠા વડોદરા ડોડીયા ગામના પાદરે રે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત---૨
⚔️એવો રણમાં લડ્યો હમીરજી પઢીયાર એકલો રે લોલ
એણે કિધી જોને ગુંદીયાણા ગામની કાંઇ વાર
માર્યા માર્યા કાંઈ કલઈ સૂબાના જોને પાળ
રંગ રાખ્યો રંગવાડિયા ઢોલીએ રે લોલ
પૂજણા શુરાપુરા થઈ પઢીયાર કુળમાં રે લોલ
બેઠા બેઠા ગુંદીયાણા ગામના પાદરે રે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપુત---૨
⚔️એવો રણમાં લડ્યો કાંધલજી દાહિમા એકલો રે લોલ
એણે કિધી કાંઈ ભેરુ તણી જાનની જોને વાર
માર્યા માર્યા કાંઈ બહારવટિયાના જોને પાળ
પૂજણા શુરાપુરા થઈ દાહિમા કુળમાં રે લોલ
બેઠા બેઠા કાંઈ બોડીદર-ફાફણી ગામના પાદરે લોલ
કાંધુ મરડી મોગલ બાદશાહ તણી રે લોલ
પંકાણા જગમાં કાંધમડજી નામથી રે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત--૨
⚔️🅿️⚔️🅿️⚔️🗡️🗡️
Compilation:-
*ᑭᖇᗩᐯᏆᑎᔑᏆᑎᕼ*
*ᑭᗩᖇᗰᗩᖇ* *ᒍᑌᑎᗩᏀᗩᗞᕼ*
👍*visit my blog*
🖊️🎓📗🖊️📕🖊️ ⚔️🅿️L🅿️⚔️👇http://edupravinsinh.blogspot.com/?m=0
DIGITAL EDUCATION
મોબાઇલ નંબર અપડેટ કરવા માટે તમારે SBIની નેટબેંકિંગ સાઇટ
મોબાઇલ નંબર અપડેટ કરવા માટે તમારે SBIની નેટબેંકિંગ સાઇટ www.onlinesbi.com પર લૉગઇન કરવું પડશે. લૉગઇન કરતા જ તમારા બેંક એકાઉન્ટ પ્રોફાઇલનું ડેશબોર્ડ દેખાશે.
- તમારા એકાઉન્ટના ડેશબોર્ડમાં તમને પ્રોફાઇલ ટેબમાં જવાનું રહેશે. પ્રોફાઇલ ટેબમાં તમને માય એકાઉન્ટ ટેબ દેખાશે. જ્યાં તમારે પ્રોફાઇલ ઑપ્શનમાં જઇને પર્સનલ ડિટેલ્સ ટેબ પર ક્લિક કરવાનું રહેશે.
- પર્સનલ ડિટેલ્સ ટેબમાં તમારે ચેન્જ માય નંબર ઑપ્શન મળશે, આ ઑપ્શન પર ક્લિક કરતા તમારી સામે નવી વિન્ડો ઑપન થશે.
- નવી વિન્ડોમાં તમારો એકાઉન્ટ નંબર અને મોબાઇલ નંબર (નવો) એન્ટર કરો. ડિટેલ્સ ભર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
આ રીતે મોબાઇલ નંબર અપડેટ કરો. જોકે આ રીત માત્ર ત્યારે જ ઉપયોગમાં આવશે જ્યારે તમારી પાસે ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા ઉપલબ્ધ હશે.
અમે તમને બીજી એક રીત જણાવવા જઇ રહ્યા છે, જેની મદદથી ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા ના હોવા છતાં તમે મોબાઇલ નંબર અપડેટ કરી શકો છો. આ માટે તમારા પાસે ATMનું ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે.
- ATM કાર્ડની મદદથી મોબાઇલ નંબર અપડેટ કરવા માટે નજીકના SBI ATMમાં જવાનું રહેશે.
- તમારે રજિસ્ટ્રેશન ઑપ્શન પર ટેપ કરવાનું રહેશે અને ATM પિન એડ કરવાનો રહેશે.
- જ્યાં તમને મોબાઇલ નંબર રજિસ્ટ્રેશન ફૉર્મ દેખાશે, જ્યાં જઇને તમે ચેન્જ મોબાઇલ નંબર ઑપ્શન પર ટેપ કરો.
-અહીંયા તમે તમારો જૂનો નંબર એન્ટર કરો અને કન્ફર્મ કરો, આ પછી નવો મોબાઇલ નંબર એન્ટર કરીને કન્ફર્મ કરો.
-તમારા બંને નંબર પર OTP આવશે જેમાં લખ્યુ હશે કે, Please send OTP and reference number received in SMS from new as well as
existing mobile number in the following format ACTIVATE IOTP VALUE + REF
NUMBER TO 567676 within 4 hours
- SMSને તમે 4 કલાકની અંદર મેસેજમાં આવેલા રેફરન્સ નંબર પર આપેલા ફોર્મેટમાં મોકલો, આમ કરવાથી મોબાઇલ નંબર અપડેટ થઇ જશે.
Thursday, April 9, 2020
ધોરણ 1 થી 12 મા.ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે બેસ્ટ એપ
ધોરણ 1 થી 12 મા.ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે બેસ્ટ એપ.🙏*
તમારા બાળકોને ઘરેબેઠા અભ્યાસ માટે હાલ બેસ્ટ એપ.
👉 https://play.google.com/store/apps/details?id=online.eseva.schoolmitr
📲 *શાળા મિત્ર એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો.*
👌 *1 મિલિયન થી વધુ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે.*
Saturday, April 4, 2020
रामचरित मानस के कुछ रोचक तथ्य
-
⚔ 🚩રજપુત-ક્ષત્રિયનો ઈતિહાસ 🚩 ⚔ ભારતીય ઉપખંડમાં મહત્વના એવા હિંદુ સનાતન ધર્મમાં માનવજાતિને ચાર વર્ણોમાં વિભાજીત કર...
-
*ભોજન અંગે થોડા નિયમો પાળીશું તો શરીર રહેશે સ્વસ્થ* 🥗🥗🍵🍵🥣 ભોજન પહેલા, ભોજન સમયે અને ભોજન પછી નીચેના નિયમ પાળવાથી ખોરાકનું ય...
-
ધોરણ ૧ થી ૧૨ ના તમામ પુસ્તકો ડાઉનલોડ કરો. Direct Link All Books 2015 To 2019 👉 *ધોરણ-1* http://bit.ly/2IBVaVZ 👉...