Thursday, January 31, 2019

અમદાવાદના આ હોસ્પિટલમાં બધા જ રોગોની સારવાર થાય છે - એકદમ મફતમાં

*અદ્ભુત હોસ્પિટલ*
*^^^^^^^^^^^^^^^^^^*
*અમદાવાદના આ હોસ્પિટલમાં બધા જ રોગોની સારવાર થાય છે - એકદમ મફતમાં !! જાણો અને શેર કરો…*
આજના સમયમાં જયારે માનવી એટલો સ્વાર્થી બન્યો છે કે મફતમાં ચા પણ નથી પાતો ત્યારે ‘સર્વે સન્તુ નીરામયા:’ ની ઉક્તિને સાર્થક કરતી રોગીઓ માટે ગાંધીનગર રોડ ઉપર આવેલ અમદાવાદનું આ દવાખાનું કે જ્યાં કોઈ પણ જાતની ફી લીધા વગર સારવાર આપવામાં આવે છે.

તો ચાલો આજે વાત કરવી છે આ દવાખાનાની કે જે ૨૪ કલાક કાર્યરત છે અને આધુનિક સુવિધાઓથી સજ્જ તેમજ ઓછામાં ઓછા ૩૫૦ રોગીઓ સમાય તેવી પલંગ વ્યવસ્થા અહિયાં કરવામાં આવી છે. કોઈ પણ જાતના પૈસા લીધા વગર આ મલ્ટીસ્પેશીયાલીટી દવાખાનું દરેક જાતના રોગોની સારવાર અને તબીબી સેવા પૂરી પાડે છે.

*બાળકોનો વિભાગ:*
આ વિભાગમાં બાળકોની બધી બીમારીઓ, નવજાત શિશુ માટેની સારવાર, રસીકરણ, તાણ આંચકી આવતા બાળકો માટેનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.

*જનરલ વિભાગ :*
આ વિભાગમાં લોહીનું દબાણ, હ્રદયના રોગ, ડાયાબિટીસ, પિત્તાશયના રોગ, વાઈ, ચેપીરોગ જેવા અનેક રોગોને લાગતું નિદાન તેમજ સારવાર આપવામાં આવે છે.

*જનરલ સર્જરી વિભાગ:*
આ વિભાગમાં નાના-મોટા આંતરડાના રોગ, સારણગાંઠ, ભગંદર, મસા, ચાંદા, કિડની કે મૂત્રાશય અથવા તો પિત્તાશયની પથરી, થાઈરોઈડ ગ્રંથિ, સ્તનથી લગતા તમામ રોગોનું નિદાન કર્યા બાદ સર્જરી અને સારવાર આપવામાં આવે છે.

*સ્ત્રી રોગ અને પ્રસુતિ વિભાગ :*
આ વિભાગમાં સ્ત્રીઓથી લગતી તમામ બીમારીઓ, પ્રસુતિ, પ્રસુતિવાળી અને સ્ત્રી રોગ માટેની સોનોગ્રાફી, સિઝેરિયન ઓપરેશન, ગર્ભાશયની કોથળીનું ઓપરેશન જેવી અનેક બીમારીઓનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.

*હાડકા વિભાગ :*
આ વિભાગમાં કમરનો દુઃખાવો, સાંધા અને ફ્રેક્ચરનું નિદાન અને સારવાર આપવામાં આવે છે તેમજ સાંધા બદલવાના અને ફેક્ચરનાં ઓપરેશન પણ કરવામાં આવે છે.

*માનસિક રોગ વિભાગ :*
આ વિભાગમાં બધી જાતની મગજથી લગતી બીમારીઓનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.

*નાક, કાન અને ગળાનો વિભાગ :*
આ વિભાગમાં દૂરબીનથી સાઈનસના રોગની તપાસ, કાનની બહેરાશ, કાનમાં પરુ થવું, પડદામાં કાણું થવું, કાકડા વધવા તેમજ ગળાના કોઈ પણ રોગોનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.

*આંખનો વિભાગ :*
આ વિભાગમાં આંખની પુરેપુરી તપાસ, નિદાન અને ઓપરેશન અત્યારના આધુનિક સાધનો દ્વારા મોતિયો, વ્હેલ અને ત્રાંસી આંખનાં ઓપરેશન કરવામાં આવે છે.

*ચર્મ રોગ વિભાગ :*
આ વિભાગમાં ચામડીથી લગતા દરેક રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.

*ડેન્ટલ વિભાગ :*
આ વિભાગમાં દાંતના મુળીયાની સારવાર, દાંત પ્રમાણે ચોકઠું બનાવવું, દાંતમાં કરવામાં આવતી સફાઈ, વાંકાચૂકા દાંતને સીધા કરવા, દાંતના સડાનું નિદાન તેમજ સારવાર.

*શ્વાસ કે દમ અને ટી.બી. રોગ વિભાગ :*
આ વિભાગમાં દમ, શ્વાસ, ટી.બી, ન્યુમોનિયા તેમજ શ્વાસનળીની દૂરબીનથી તપાસ, ફેફસાના રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.

આધુનિક સાધનોથી પરિપૂર્ણ આ દવાખાનામાં તાત્કાલિક સારવાર, એક્સરે, સોનોગ્રાફી, ઈસીજી, હ્રદયના ઈકો, ટીએમટી, ફાર્મસી સેવાઓ અને લેબોરેટરી ટેસ્ટની ૨૪ x ૭ કલાક સેવાઓ કોઈ પણ પૈસા લીધા વગર આપવામાં આવે છે.

ભવિષ્યમાં ચાલુ કરવાની થતી સેવાઓ જેવી કે બ્લડ બેન્ક, સીટી સ્કેન, એમ.આર.આઈ., એન્જીયોગ્રાફી તેમજ મેમોગ્રાફી રાહત ભાવે ઉપલબ્ધ કરાવાશે. તેમજ રાજ્ય સરકાર મારફતે અમલ આ આવતી દરેક યોજના જેવી કે ચિરંજીવી યોજના, આર.એસ.બી.વાય, કુટુંબ કલ્યાણ જેવા કાર્ડનો પણ સમાવેશ કરવામાં આવે છે. દાખલ થનાર દરેક રોગીને ઓપરેશન, દવાઓ તેમજ જમવાનું કોઈ પણ પૈસા લીધા વગર આપવામાં આવે છે.

આ દવાખાનું છે- *શ્રીમતી સુશીલાબેન મનસુખલાલ શાહ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ*
સરનામું :
વિસાત-ગાંધીનગર હાઈવે, તપોવન સર્કલ પાસે, ચાંદખેડા, અમદાવાદ.

*તેમના મોબાઈલ નંબર: ૭૫૭૩૯૪૯૪૦૮*

આગળ ફોરવર્ડ કરજો કોઇકને ઉપયોગી થશે.

Monday, January 28, 2019

તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી

Maru gujarat updates:
_*📕તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી📗*
*📕📗બિન સચિવાલય ક્લાર્ક માટે ખુબ જ ઉપયોગી સ્ટડી મટેરીયલ*

*📒બિન સચિવાલય ક્લાર્ક માટે ખુબ જ ઉપયોગી pdf બુક*

*📖ડાઉનલોડ કરવાનું ભૂલતા નઈ*

http://marugujaratupdates.com/2018/10/29/bin-sachivalay-clerk-study-materials-2018-pdf/
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚📚👌🏻10000 + પ્રશ્ન સંગ્રહ [ આજ સુધીની તમામ પરીક્ષામાં પૂછયેલ પ્રશ્નો ]*

*✔ 17 + પોલીસ પરીક્ષા પેપર*
*✔ 20 + પંચાયત સેવા મંડળ પરીક્ષા પેપર*
*✔ 50+  ગુજરાત ગૌણ સેવા મંડળ પરીક્ષા પેપર*
*✔ 39 + GPSC પરીક્ષા પેપર*
*✔ 5 + હાઇકોર્ટ પરીક્ષા પેપર*
*✔ 20 + અન્ય પરીક્ષા પેપર*

*📚 પેજ - 122*
*📚 સાઈઝ - 37 MB*
*✔ Download :*
👉🏼: http://marugujaratupdates.com/2018/09/02/10000-question-bank-by-world-inbox/
➖➖➖➖🔝🔝🔝➖➖➖➖
*📚📚👌🏻8000 + પ્રશ્ન સંગ્રહ [ તમામ પરીક્ષા માટે ખુબજ ઉપયોગી ]*

*✔ આ પ્રશ્નસંગ્રહ અકયુરેટ એકેડેમી દ્વારા ખુબજ મહેનત કરી બનાવેલ છે*
*📚 પેજ - 266*
*📚 સાઈઝ - 17 MB*
*✔ Download :*
👉🏼: http://marugujaratupdates.com/2018/09/02/8000-question-bank-by-acuratea-academy/
➖➖➖➖🔝🔝🔝➖➖➖
*📕 ધોરણ ૫ થી ૧૦ના સામાજિક વિજ્ઞાનના તમામ પ્રશ્નો*

😎 _તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી_
*🌈કુલ ૨૦૧૮ વન લાઈનર પ્રશ્નો જવાબ*

*✔તૈયાર કરનાર:* મકવાણા જયદેવ
👇👇👇👇👇
👉 : http://marugujaratupdates.com/2018/09/02/social-science-question-bank-std-5-to-10-by-makvana-jaydev/

➖➖➖➖🔜🔜🔜➖➖➖➖

Saturday, January 5, 2019

*રાજકોટ માં AIIMS* બાયપાસ-કેન્સર સહિત ની બીમારીઓ માં સારવાર નો ખર્ચ 100 % થી 1000 ટકા ઘટી જશે.

*રાજકોટ માં AIIMS*

બાયપાસ-કેન્સર સહિત ની બીમારીઓ માં સારવાર નો ખર્ચ 100 % થી 1000 ટકા ઘટી જશે.

મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકાર ની ગુજરાત માટે પહેલી AIIMS રાજકોટ માં બનાવવાની જાહેરાત કરવાથી સૌરાષ્ટ્ર-કચ્છ ના 12 જિલ્લાઓ સહિત ગુજરાત ના 3 કરોડ જેટલા લોકો ને મેડિકલ સારવાર માં ખાનગી હોસ્પિટલ કરતા 100 થઈ 1000 ટકા જેટલી ફાયદો થશે. તેમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર, અમરેલી, બોટાદ, મોરબી, દ્વારકા, ગીર-સોમનાથ, તથા કચ્છ જિલ્લાના લોકો ને ગંભીર બીમારીઓ ની સારવાર માટે અમદાવાદ સુધી જવાની જરૂર નહીં રહે. તેમજ ન્યુરોસર્જરી, એન્જીયોપલાસ્ટી, હાર્ટ સર્જરી ની રિપ્લેસમેન્ટ, પેડિયાટ્રિક સર્જરી, બાયપાસ, ટ્રાન્સપ્લાન્ટ અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓ ની સારવાર સાવ સસ્તા દરે થઈ શકશે. જે આ મુજબ છે.

*દિલ્હી એઇમ્સ ના મુજબ*

ઓપીડી ચાર્જ નવો કેસ- 10₹
દાખલ થવા નો ચાર્જ  -  25₹
રૂમ નો ચાર્જ રોજના   -  35₹
આઇસીયુ રોજનોચાર્જ-1000₹

*લેબોરેટરી તપાસ ચાર્જ*

બ્લડસુગર       -એઇમ્સ-ખાનગી
                      50₹     300₹

કોલેસ્ટ્રોલ         25₹     350₹

ક્રિએટાઈન        25₹     350₹

એલડીએચ       50₹     500₹

પ્લાઝ્મા ટેસ્ટ     50₹     400₹

સીરમ ટેસ્ટ       250₹   800₹

સુગર ગ્લુકોઝ
રેન્ડમ                 ફ્રી         80₹

થાઇરોઇડ
T3-T4           200₹    500₹

ટીએસએચ      200₹    500₹

*ડિજિટલ એક્સરે ચાર્જ*

                       એઇમ્સ-ખાનગી

સ્કેલેટલ સર્વે     300₹ 1500₹

ઈઆરસીપી      300₹ 1200₹

યુરીન               300₹ 1500₹

નેફ્રોસ્ટોગ્રામ      200₹ 1000₹

સોનોગ્રાફી        200₹ 800₹

ડોપલર
સિટી સ્કેન        300₹ 1800₹

માથું- ગળુ 200-750₹2500₹

ધડ                   750₹ 5000₹

એન્જિયો        1000₹ 6000₹

*સર્જરી-ઓપેરેશન્સ*

                      એઇમ્સ-ખાનગી

ડેન્ટલ સર્જરી                                
       50-1000₹2000-3000₹

પ્લાસ્ટિક સર્જરી જનરલ

250-2000₹        એઇમ્સ   
5000- 50000₹  ખાનગી

આંતરડા ની બાયોપ્સી

250₹                    એઇમ્સ
5000₹                 ખાનગી

*કિડની ટ્રાન્સપ્લાન્ટ*

8000₹                  એઇમ્સ
500000₹             ખાનગી

*લેપ્રોસકોપી*

500₹                     એઇમ્સ
5000₹                   ખાનગી

*પથરી ની સર્જરી*

2000₹                  એઇમ્સ
50000₹               ખાનગી

*પેટ ના કેન્સર ની સર્જરી*

5000₹                   એઇમ્સ
150000                 ખાનગી

*આંતરડા ની સર્જરી*

2000₹                   એઇમ્સ
50000₹                 ખાનગી

*ઓર્થોપેડીક્સ*

*હાથ-પગ સહિત ની અંગછેદન*

2000₹                એઇમ્સ
100000₹            ખાનગી

*અંગ જોડાણ*

1000₹                 એઇમ્સ
50000₹               ખાનગી

*ટોટલ હિપ રિપ્લેસમેન્ટ*

8000₹               એઇમ્સ
200000₹          ખાનગી

*ટોટલ ની રિપ્લેસમેન્ટ*

8000₹                એઇમ્સ
100000₹           ખાનગી

તથા કેન્સર ની લગભગ તમામ સર્જરીઓ નજીવા દરે થશે...😊

Friday, January 4, 2019

હવે તમારે મામલતદાર કે જિલ્લા પંચાયત ના ધક્કા કરાવવાની જરૂર નથી *બધાજ ડોક્યુમેન્ટ મેળવો ઘરે બેઠા* અને તેમાં *સુધારા પણ ઘરે બેઠા જ થઈ જશે

*હવે તમારે મામલતદાર કે જિલ્લા પંચાયત ના ધક્કા કરાવવાની જરૂર નથી*

⤵નીચે દર્શાવેલ *બધાજ ડોક્યુમેન્ટ મેળવો ઘરે બેઠા* અને તેમાં *સુધારા પણ ઘરે બેઠા જ થઈ જશે*

👉 *આધાર કાર્ડ કઢાવવા માટે*
👉 *અલગ રેશન કાર્ડ કરાવવા*
👉 *રેશન કાર્ડમા નવું નામ ઉમેરવા*
👉   *નવું રેશન કાર્ડ કઢાવવા*
👉 *નોન ક્રીમીલેયર સર્ટી. કઢાવવા*
👉 *આવકનો દાખલો કઢાવવા*
👉 *જાતિનો દાખલો કઢાવવા*
👉 *ડોમીસાઇલ સર્ટી. કઢાવવા*
👉 *વિધવા સહાય મેળવવા*
👉 *માં અમૃતમ કાર્ડૅ  કઢાવવા*

આ બધીજ વસ્તુ ઓ થશે *ઘરે બેઠા તમારા ફોન* માં એ પણ *5 મિનિટ* માં

⤵બસ *નીચેની લિંક ઓપન કરો અને જાણો કઈ રીતે*
👉 https://www.india.gov.in
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
            *તમામ મિત્રો સુધી શેર કરો.......🙏*

Wednesday, January 2, 2019

બદલી અંગેના મહત્વના ઉપયોગી પરિપત્રો

બદલી અંગેના મહત્વના ઉપયોગી પરિપત્રો💥🔂*

*🖋આચાર્ય ચાર્જ બાબતના મહત્વપુર્ણ પરિપત્રો🖋*

*📚શિક્ષક બદલી નિયનો 23/05/12⤵*
https://goo.gl/BG1Auz

*📚શિક્ષક બદલી નિયનો 07.09.13⤵*
https://goo.gl/95qgzZ

*📚શિક્ષક બદલી નિયનો 18/02/14⤵*
https://goo.gl/JvDDDi

*📚શિક્ષક બદલી કેમ્પ નિયમો 27.4.16⤵*
https://goo.gl/xNBnNJ

*📚વિકલ્પ કેમ્પ અંગેના નિયમો⤵*
https://goo.gl/p2EqK4

*💥આચાર્યના ચાર્જ બાબતના 14 જિલ્લાના પરિપત્રોની સિંગલ pdf⤵*
https://goo.gl/FeS1Ww

*💾💿સાચવી રખાય એવો અગત્યનો msg*

*આ સાહિત્ય ની ગમે ત્યારે જરૂર પડી શકે છે*

*📝નોકરી ની સામાન્ય શરતો ની નિયમો PDF⤵*
👉🏻 https://goo.gl/5ydW7r

*📝ફરજ પર જોડાવા અંગે, ફરજ મોકૂફી ,બરતરફી અંગે ના નિયમો PDF⤵*
👉🏻 https://goo.gl/uoRqi3

*📝પગાર અંગે ના નિયમો ભાગ 1 PDF⤵*
👉🏻 https://goo.gl/PMavUM

*🚍મુસાફરી ભથ્થા અંગે ના નિયમો PDF⤵*
👉🏻 https://goo.gl/d6ApMr

*📝રજા અંગે ના નિયમો PDF⤵*
👉🏻 https://goo.gl/PYfDqo

*🏡રહેણાક ના મકાનોમા વસવાટ અંગે ના નિયમો⤵*
👉🏻 https://goo.gl/dGHRMs

*👨‍👨‍👧‍👧પેન્શન અંગે ના નિયમો PDF⤵*
https://goo.gl/A4HCjS

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...