DIGITAL EDUCATION
Tr.Pravinsinh L.Parmar
Saturday, February 1, 2025
Sunday, July 28, 2024
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના
3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો
જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું
જાણો જરૂરી ડોક્યુમેન્ટ
આ યોજનાની સંપૂર્ણ માહિતી
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ₹300000 સુધીની લોન માત્ર 4% વ્યાજ દરે મળશે
કેન્દ્ર સરકાર દ્વારા આમ તો ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે પરંતુ ખેડૂતોના હિત માટે ખાસ કરીને જ્યારે તેમની પરિસ્થિતિ ખરાબ હોય તેમને આર્થિક નાણાકીય સહાયતા આપવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ તેમને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ ખેડૂતોને ખૂબ ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે આ યોજના હેઠળ ત્રણ લાખ રૂપિયા સુધીની લોન માત્ર ચાર ટકા વ્યાજ દરે આપવામાં આવે છે નીચે મેં તમને આ યોજના માટે આપવામાં આવેલ નાણાકીય સહાયતા તેમજ લોનની તમામ વિગતો અને માહિતી આપી છે જેને ધ્યાનથી વાંચી તમે લોન મેળવી શકો છો.
આ યોજનાનું નામ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના
શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા 1998માં
લાભાર્થી ભારતના ખેડૂતો
ઉદ્દેશ્ય ખેડૂતોને ખૂબ જ ઓછા વ્યાજ દરે લોન આપવી
લોન 3 લાખ રૂપિયા સુધી (3 લાખથી વધુ રકમ પર વ્યાજ દર વધશે)
વ્યાજ દર 4% (રૂ. 3 લાખ સુધી)
આપ સૌને જણાવી દઈએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ જો તમે ક્યારે લોન નો લાભ નથી લીધો તો આપ સૌને જણાવી દઈએ આ યોજના હેઠળ જમીનના કાગડો જમા કરીને લોન મેળવી શકો છો આ યોજના હેઠળ ખેડૂતોને માત્ર ચાર ટકા ના વ્યાજ દર એ 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે વધુમાં જણાવી દઈએ તો આ લોન યોજના હેઠળ તમારે અમુક બાબતો અને પાત્રતાને માહિતી હોવી ખૂબ જ જરૂરી છે નીચે આ અંગે તમામ વિગતો અને માહિતી આપી છે.
કિસાન ક્રેડિટ કાર્ડનાં લાભ
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના લાભ વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ લોન મેળવવી ખૂબ જ સરળ છે અને ઓછા વ્યાજ દરે તમે લોન મેળવી શકો છો. આ યોજના દ્વારા ખેડૂતોને સીધા બેંક ખાતામાં પૈસા જમા કરવામાં આવે છે 50000 રૂપિયાથી લઈને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મેળવી ખૂબ જ સરળ છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ તમે સરળતાથી લોન મેળવી શકો છો અને નાણાકીય સહાયતા નો લાભ ઉઠાવી શકો છો નીચે અમે તમને આ યોજના માટે અરજી અંગેના જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી પ્રક્રિયાની માહિતી આપી છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
અરજીનું આધાર કાર્ડ
પાન કાર્ડ
બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
સરનામાનો પુરાવો
આવક પ્રમાણપત્ર
જાતિ પ્રમાણપત્ર
ખેતીના તમામ દસ્તાવેજો
મોબાઇલ નંબર
પાસપોર્ટ સાઇઝનો ફોટો
અરજી કેવી રીતે કરવી?
કિશન ક્રેડિટ કાર્ડ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે નજીકની બેંક શાખામાં જવાનું રહેશે
અથવા આ સ્કીમનું એપ્લિકેશન ફોર્મ તમને નજીકની બેંક શાખામાંથી મળી જશે જેના માધ્યમથી તમે લોન મેળવી શકો છો.
તમારે તમામ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ જમીનના દસ્તાવેજ તેમજ આધાર પુરાવાના તમામ ડોક્યુમેન્ટ લઈને તમે નજીકની બેંક શાખામાં જવાનું રહેશે
ત્યારબાદ તમારે આ યોજનાની માહિતી આપવાની રહેશે આ યોજના અંગે તમે ત્યાંથી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ની માહિતી મેળવી શકો છો
અથવા કૃષિ કેન્દ્રમાં જઈને પણ તમે માટે અરજી કરી શકો છો નજીકના કૃષિ વિભાગમાં જઈને તમે ખેડૂત માટેની લોન મેળવી શકો છો.
કિસાન ક્રેડિટ કાર્ડનાં લાભ
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
અરજી કેવી રીતે કરવી?
મહત્વની લીંક
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
અરજીનું આધાર કાર્ડ
પાન કાર્ડ
બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
સરનામાનો પુરાવો
આવક પ્રમાણપત્ર
જાતિ પ્રમાણપત્ર
ખેતીના તમામ દસ્તાવેજો
મોબાઇલ નંબર
પાસપોર્ટ સાઇઝનો ફોટો
અરજી કેવી રીતે કરવી?
કિશન ક્રેડિટ કાર્ડ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે નજીકની બેંક શાખામાં જવાનું રહેશે
અથવા આ સ્કીમનું એપ્લિકેશન ફોર્મ તમને નજીકની બેંક શાખામાંથી મળી જશે જેના માધ્યમથી તમે લોન મેળવી શકો છો.
તમારે તમામ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ જમીનના દસ્તાવેજ તેમજ આધાર પુરાવાના તમામ ડોક્યુમેન્ટ લઈને તમે નજીકની બેંક શાખામાં જવાનું રહેશે
ત્યારબાદ તમારે આ યોજનાની માહિતી આપવાની રહેશે આ યોજના અંગે તમે ત્યાંથી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ની માહિતી મેળવી શકો છો
અથવા કૃષિ કેન્દ્રમાં જઈને પણ તમે માટે અરજી કરી શકો છો નજીકના કૃષિ વિભાગમાં જઈને તમે ખેડૂત માટેની લોન મેળવી શકો છો .
Wednesday, July 17, 2024
10 પાસ માટે ભારતીય ડાક વિભાગમાં ખુબ મોટી ભરતી
*📮10 પાસ માટે ભારતીય ડાક વિભાગમાં ખુબ મોટી ભરતી*
▪️પોસ્ટ : ગ્રામીણ ડાક સેવક
▪️ખાલી જગ્યા : 44,000+
*🔹લાયકાત : 10 પાસ,અન્ય*
*🔹પગાર : 16,000 રૂપિયા સુધી*
*✅જાણો અરજી કેવી રીતે કરવી અને અરજી કરવા માટે અહીં ક્લિક કરો👇*
પસંદગી પ્રક્રિયા
India Post GDS Recruitment 2024: પસંદગી પ્રક્રિયા નીચે બતાવ્યા પ્રમાણે ક્રમિક તબક્કાઓને અનુસરે છે. ઉમેદવારોએ પસંદગી પ્રક્રિયાના આગલા તબક્કામાં હાજર થવા માટે દરેક તબક્કામાં લાયકાત મેળવવી પડશે.
10મા ધોરણના ગ્રેડના આધારે ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ
દસ્તાવેજની ચકાસણી
મેડિકલ ફિટનેસ ટેસ્ટ
વયમર્યાદા
ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
મહત્તમ ઉંમર: 40 વર્ષ
નીયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ પડે છે.
અરજી ફી
UR / OBC / EWS : રૂ. 100/-
SC/ST/PWD/સ્ત્રી: શૂન્ય
ચુકવણી મોડઃ ઓનલાઈન
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
ફોટો, સહી (50 kb સાઈઝ અને JPG/JPEG ફોર્મેટ)
ધોરણ 10મા માર્ક્સ મેમો / પ્રમાણપત્ર
જો DOB SSC પ્રમાણપત્રમાં ન હોય તો DOB પુરાવો
કમ્પ્યુટર પ્રમાણપત્ર- ફરજિયાત નથી
સમુદાય પ્રમાણપત્ર- જો લાગુ હોય તો
અપંગતાનું પ્રમાણપત્ર- જો લાગુ હોય તો
અરજી કેવી રીતે કરવી?
indiapostgdsonline.gov.in પર અધિકૃત એપ્લિકેશન વેબસાઇટ પર જાઓ.
નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો
લોગિન કરો અને અરજી ફોર્મ ભરો
જરૂરી દસ્તાવેજો જોડો
અરજી ફી ચૂકવો
અરજી ફોર્મ સબમિટ કરો
અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો
Monday, July 15, 2024
પોર્ટલના માધ્યમથી ખેડૂતો ઘણા પ્રકારની યોજના નો લાભ ઉઠાવી શકે છે
ikhedut Portal 2024 : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સમર્થન આપવા અને પ્રોત્સાહિત કરવા બાબતે ઘણા પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે તાજેતરમાં જ ખેડૂતોની મદદ માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જે પોર્ટલના માધ્યમથી ખેડૂતો ઘણા પ્રકારની યોજના નો લાભ ઉઠાવી શકે છે ખેડૂતો 105 પાકોની વિવિધ સિરીઝને જાણકારી તેમજ ઓનલાઈન અરજીના માધ્યમથી નાણાકીય સહાયતા મેળવી શકે છે આ પોર્ટલના માધ્યમથી સરકારની દરેક પ્રકારની યોજનાનો લાભ ઉઠાવી શકે છે.
Ikhedut Portal ગુજરાતી સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે iખેડુત પોર્ટલ બહાર પાડ્યું છે. આ પોર્ટલ ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં ખેડૂતોના લાભ માટે, સરકારે ખેતી, બાગાયત, મત્સ્યઉદ્યોગ અને જળ સંરક્ષણ સહિતના ઉદ્યોગોની વિશાળ શ્રેણીમાં ફેલાયેલા અનેક કાર્યક્રમો શરૂ કર્યા છે. ikhedut.gujarat.gov.in પોર્ટલ સંબંધિત વિગતવાર માહિતી
Friday, July 5, 2024
GSRTC બસ કંડકટર ભરતી 2024
Saturday, June 29, 2024
Wednesday, March 20, 2024
ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે
*RTE હેઠળ પ્રવેશ અંગે*
નમસ્તે મિત્રો,
ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા સમાજના જરૂરિયાતમંદ બંધુઓ એ નીચે મુજબના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા
ફોર્મ ૧૪/૦૩/૨૦૨૪ થી ૨૬/૦૩/૨૦૨૪ સુધી ભરવાના છે.
*જરૂરી ડોક્યુમેન્ટ*
૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો.
૨. રહેઠાણનો પુરાવો (લાઇટબીલ, રેશન કાર્ડ)
૩. વાલીનું જાતિનું પ્રમાણપત્ર
૪. વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
૫. વાલીનો આવકનો દાખલો (મામલતદારનો- TDO)
૬. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
૭. વાલીનું આધાર કાર્ડ,
૮. બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક
*ફોર્મ ભરવાની વેબસાઇટ:*
Gujarat RTE Admission 2024-25: સરકાર સંબંધી અધિકારીઓ શિક્ષણનો અધિકાર એ તમામ વિદ્યાર્થીઓ અને બાળકોની તક છે અને જે લોકો ગરીબી અને આર્થિક રીતે પછાત છે તેના માટે ખૂબ જ અગવડતા પડતી હોય છે. અને શાળાએ કોલેજની ફી પણ ચૂકવી શકતા નથી આ માટે 2024-25 માટે શિક્ષણ અધિકાર rte ગુજરાત પ્રવેશ વિશેની મહત્વની માહિતી તમને આ પોસ્ટમાં આપીશું.રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ બાળકોને સારું એજ્યુકેશન મફત શિક્ષણ મળી રહે તે માટેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. આ ઉપરાંત કોન યોજના લાભ શકે છે શું માપદંડો છે તમામ માહિતી નીચે આપેલ છે. ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે 14 માર્ચ 2024 થી 26 માર્ચ 2024 સત્તાવાર વેબસાઇટ
https://rte.orpgujarat.com/
*એક વિનંતી.. ગુજરાતના તમામ વોટ્સએપ ગ્રુપમાં મોકલશો.. જેથી વધુ ગરીબ બાળકો આનો લાભ લઇ શકે..*
-
⚔ 🚩રજપુત-ક્ષત્રિયનો ઈતિહાસ 🚩 ⚔ ભારતીય ઉપખંડમાં મહત્વના એવા હિંદુ સનાતન ધર્મમાં માનવજાતિને ચાર વર્ણોમાં વિભાજીત કર...
-
*ભોજન અંગે થોડા નિયમો પાળીશું તો શરીર રહેશે સ્વસ્થ* 🥗🥗🍵🍵🥣 ભોજન પહેલા, ભોજન સમયે અને ભોજન પછી નીચેના નિયમ પાળવાથી ખોરાકનું ય...
-
ધોરણ ૧ થી ૧૨ ના તમામ પુસ્તકો ડાઉનલોડ કરો. Direct Link All Books 2015 To 2019 👉 *ધોરણ-1* http://bit.ly/2IBVaVZ 👉...