*🔥તલાટી મંત્રી પરીક્ષા અપડેટ🔥*
*7 મેના રોજ લવાશે તલાટીની પરીક્ષા..*
*7 મેના રોજ યોજાનારી તલાટીની પરીક્ષાને લઈને હસમુખ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ઉમેદવારોને 50-60 કિમીના વિસ્તારમાં જ કેન્દ્ર ફાળવવામાં આવશે.*
*20 એપ્રિલે કન્ફર્મેશનની પ્રક્રિયા પૂર્ણ થશે.*
*પરીક્ષા શરૂ થવા સમયે પ્રશ્નપત્ર અપાશે.*
*1 કલાકમાં સોલ્વ થઈ શકે તેવું પેપર હશેઃ હસમુખ પટેલ*
*6 લાખથી વધુ ઉમેદવારોએ આપ્યું છે કન્ફર્મેનશઃ હસમુખ પટેલ*
*ઉમેદવારે કન્ફર્મેશન ફોર્મ કેવી રીતે ભરવું?*
- સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in/ની વેબસાઈટ પર જાઓ
- ત્યાર બાદ Select Jobમાંથી જાહેરાત પસંદ કરો.
- ત્યારબાદ તમારી અરજીનો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ નાખો.
- પછી કન્ફર્મેશન ફોર્મ કરવા માટે I agree and submit બટન પર ક્લિક કરો.
- આટલું કરો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક કન્ફર્મેશન થઈ જશે.