*🔜 ગંગાસ્વરૂપ સહાય (વિધવા સહાય )*
દર મહિને ૧૨૫૦ રૂપિયાની સરકાર તરફથી સહાય આપવામાં આવશે.
👌 *જરૂરી ડોક્યુમેન્ટ*⤵️:
૧) પતિનો મરણનો દાખલો
૨) આવકનો દાખલો ( આવક મર્યાદા 1,20,000 થી વધુ હોવી જોઈએ નહીં )
૩) વારસદારનું પેઢીનામું
૪) આધારકાર્ડની ઝેરોક્ષની નકલ
૫) રેશનકાર્ડની ઝેરોક્ષ નકલ
૬) બેંક અથવા પોસ્ટની ઝેરોક્ષની નકલ
૭) પાસપોર્ટ સાઈઝનો ફોટો