*રાજકોટ માં AIIMS*
બાયપાસ-કેન્સર સહિત ની બીમારીઓ માં સારવાર નો ખર્ચ 100 % થી 1000 ટકા ઘટી જશે.
મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકાર ની ગુજરાત માટે પહેલી AIIMS રાજકોટ માં બનાવવાની જાહેરાત કરવાથી સૌરાષ્ટ્ર-કચ્છ ના 12 જિલ્લાઓ સહિત ગુજરાત ના 3 કરોડ જેટલા લોકો ને મેડિકલ સારવાર માં ખાનગી હોસ્પિટલ કરતા 100 થઈ 1000 ટકા જેટલી ફાયદો થશે. તેમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર, અમરેલી, બોટાદ, મોરબી, દ્વારકા, ગીર-સોમનાથ, તથા કચ્છ જિલ્લાના લોકો ને ગંભીર બીમારીઓ ની સારવાર માટે અમદાવાદ સુધી જવાની જરૂર નહીં રહે. તેમજ ન્યુરોસર્જરી, એન્જીયોપલાસ્ટી, હાર્ટ સર્જરી ની રિપ્લેસમેન્ટ, પેડિયાટ્રિક સર્જરી, બાયપાસ, ટ્રાન્સપ્લાન્ટ અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓ ની સારવાર સાવ સસ્તા દરે થઈ શકશે. જે આ મુજબ છે.
*દિલ્હી એઇમ્સ ના મુજબ*
ઓપીડી ચાર્જ નવો કેસ- 10₹
દાખલ થવા નો ચાર્જ - 25₹
રૂમ નો ચાર્જ રોજના - 35₹
આઇસીયુ રોજનોચાર્જ-1000₹
*લેબોરેટરી તપાસ ચાર્જ*
બ્લડસુગર -એઇમ્સ-ખાનગી
50₹ 300₹
કોલેસ્ટ્રોલ 25₹ 350₹
ક્રિએટાઈન 25₹ 350₹
એલડીએચ 50₹ 500₹
પ્લાઝ્મા ટેસ્ટ 50₹ 400₹
સીરમ ટેસ્ટ 250₹ 800₹
સુગર ગ્લુકોઝ
રેન્ડમ ફ્રી 80₹
થાઇરોઇડ
T3-T4 200₹ 500₹
ટીએસએચ 200₹ 500₹
*ડિજિટલ એક્સરે ચાર્જ*
એઇમ્સ-ખાનગી
સ્કેલેટલ સર્વે 300₹ 1500₹
ઈઆરસીપી 300₹ 1200₹
યુરીન 300₹ 1500₹
નેફ્રોસ્ટોગ્રામ 200₹ 1000₹
સોનોગ્રાફી 200₹ 800₹
ડોપલર
સિટી સ્કેન 300₹ 1800₹
માથું- ગળુ 200-750₹2500₹
ધડ 750₹ 5000₹
એન્જિયો 1000₹ 6000₹
*સર્જરી-ઓપેરેશન્સ*
એઇમ્સ-ખાનગી
ડેન્ટલ સર્જરી
50-1000₹2000-3000₹
પ્લાસ્ટિક સર્જરી જનરલ
250-2000₹ એઇમ્સ
5000- 50000₹ ખાનગી
આંતરડા ની બાયોપ્સી
250₹ એઇમ્સ
5000₹ ખાનગી
*કિડની ટ્રાન્સપ્લાન્ટ*
8000₹ એઇમ્સ
500000₹ ખાનગી
*લેપ્રોસકોપી*
500₹ એઇમ્સ
5000₹ ખાનગી
*પથરી ની સર્જરી*
2000₹ એઇમ્સ
50000₹ ખાનગી
*પેટ ના કેન્સર ની સર્જરી*
5000₹ એઇમ્સ
150000 ખાનગી
*આંતરડા ની સર્જરી*
2000₹ એઇમ્સ
50000₹ ખાનગી
*ઓર્થોપેડીક્સ*
*હાથ-પગ સહિત ની અંગછેદન*
2000₹ એઇમ્સ
100000₹ ખાનગી
*અંગ જોડાણ*
1000₹ એઇમ્સ
50000₹ ખાનગી
*ટોટલ હિપ રિપ્લેસમેન્ટ*
8000₹ એઇમ્સ
200000₹ ખાનગી
*ટોટલ ની રિપ્લેસમેન્ટ*
8000₹ એઇમ્સ
100000₹ ખાનગી
તથા કેન્સર ની લગભગ તમામ સર્જરીઓ નજીવા દરે થશે...😊