Monday, November 14, 2016

NEET परीक्षा माटे गुजरात शिक्षणविभाग द्वारा तैयार करेल उपयोगी बुक डाउनलोड करें

⬇⬇
*NEET परीक्षा माटे गुजरात शिक्षणविभाग द्वारा तैयार करेल उपयोगी बुक डाउनलोड करें*
⬇⬇

http://gujarat-education.gov.in/TextBook/QuestionBank/biology.html

Saturday, November 5, 2016

तमाम स्पर्धात्मक परीक्षा तथा GPSC नी तैयारी माटे स्पेशल -  गुजरात राज्य यूनिवर्सिटी ग्रंथ निर्माण बोर्ड द्वारा प्रकाशित पुस्तको नी यादी*

*तमाम स्पर्धात्मक परीक्षा तथा GPSC नी तैयारी माटे स्पेशल -  गुजरात राज्य यूनिवर्सिटी ग्रंथ निर्माण बोर्ड द्वारा प्रकाशित पुस्तको नी यादी* ⤵⤵

યુવાધન માટે સ્પીપા(SPIPA) દ્વારા એક માર્ગદર્શક પુસ્તિકા

આગામી સમયમાં ગુજરાત સરકારના ૧૬ વિભાગોની ૪૮ કેડરની અંદાજિત ૪૩,૦૬૪ જગ્યાઓની ભરતીની તૈયારી માટે રાજ્યના યુવાધન માટે સ્પીપા(SPIPA) દ્વારા એક માર્ગદર્શક પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. જે નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકાશે.
https://spipa.gujarat.gov.in/downloads/job-booklet-25072016.pdf

: ☀ગુજરાત સરકાર માં થનાર ભરતી વિગત-૨૦૧૬☀
૧- હાઈકોટ -ક્લાર્ક-૨૦૧૨
૨- હાઈકોટ-પટ્ટાવાળા-૯૬૦
૩-બેલીફ-૬૫૦
૪-પંચાયત-તલાટી-૧૩૦૦
૫-પંચાયત-ક્લાર્ક-૪૫૦
૬-હેઅલ્થ વલકર-૮૫૦
૭-રેવન્યુતલાટી-૬૦૦
૮-રેવેન્યુ-ક્લાર્ક-૩૦૦૦
૯-બિન-સચિવાલય-ક્લાર્ક-૩૪૦૦
૧૦-સચીવાલય-ક્લાર્ક-૪૦૦
૧૧-ગ્રામ-સેવક-૧૬૦૦
૧૨-એસ-ટી ક્લાર્ક-૩૫૦
૧૩- એસ-ટી કંડક્ટર-૨૦૦૦
૧૪ફોરેસ્ટ ગાર્ડ-૮૫૦
૧૫-ફોરેસ્ટ-૬૦૦
૧૬-હીસાબી ક્લાર્ક-૪૦૦
૧૭-ઔડીટર-૩૦૦
૧૮-સ્કૂલ-ક્લાર્ક-૧૨૦૦
૧૯-ડી-વાય-એસ્સો-૧૨૦
૨૦-મામલદ્દાર-૪૦૦
૨૧-ડેપો-મેનેજર-૧૫૦
૨૨-પોલીસ-કોન્સ્ટેબલ-૮૫૮૪
૨૩-એસ.આર.પી-૮૦૦૦
૨૪-પી.એસ.આઈ-૧૦૦૦
૨૫-એ-એસ-આઈ-૭૫૦
૨૬-પી-આય-૪૩૦
ન્યુજ-રીપોર્ટ- ગુજરાત ગવર્મેન્ટ

વધુમાં વધુ વિદ્યાર્થી ને આ મેસેજ પહોંચાડીએ..
🌤☀